Wednesday, 1 February 2017

Gujarati Jokes

0

Ek vaar rasta par srk jato hato
.
.
Tene ek kutra ne joine kahyu,
Hi dude m srk supar staar shahrukh khan...
.
.
.
Kutru pase aavyu ne kardi gayu,
i m kutru hadkayu kutru..

        🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂    

1500 પેજની કોઇ બુક વાંચવી હોય તો,
કેટલાં દિવસમાં પતી જાય??
Writer- ૬ મહીના
Doctor- ૨ મહીના
Lawyer- ૧ મહીનો
Engineering Students-પહેલાં ­ એ કો ભઇ પરીક્ષા ક્યારે છે???
રાતો રાત આખી બુક પતાવી નાખીશું...!!!

       😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂

ગાંડો દાંત ના ડોક્ટર ને -શું આપ દુખાવા વગર
દાંત કાઢી સકો છો ??
દાંત નો ડોક્ટર - ના
ગાંડો -હું કાઢી શકું છું
દાંત ના ડોક્ટર -કેવી રીતે???
.
.
.
.
.
ગાંડો - હહાહાહાહાહાહાહા હાહાહાહાહ્હા ...!!!!!!!!!

      🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂

ek Maaji A singham ne Lafo Maryo

singham:Kem Lafo Maryo, Ane Tame Kon 6o?
.
.
.
.
Maaji : Maaji Satkel....

       😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂

Constable : Sir, Ame Daaru no ek truck Pakdyo 6e..

PSI : Waaah Saras..,
Have ek Truck Soda & ek truck Namkeen No Pakdo,
Ane pa6i halo aapdi vadi e...!!!!

     🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂

Class ni Bari pr Vandro aavi betho.!

Grl : Sir,Tamara Bhai avya..!!

Sir : Ben , Jamano badlay gyo 6e,
sharmavay nhi,
hve to Naam thi bolavay.!!!!!!!!!



      


0 comments:

Post a Comment