Friday, 3 February 2017

Gujarati Whatsapp Status

0

લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય...!!

ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા,
વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં...!!

હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું,
તે કદાચ ! આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય!!!


ખુલ્લા છે દિલ ના દવાર ને તમારા આગમન ની રાહ છે,
તડપી છે ઘણી ધરતી ,વરસાદ ને આવવાની રાહ છે.,!!


"તુ" જાણે છે, સુંદર એટલે શુ???
પહેલો શબ્દ ફરી વાંચ !!!

"મેસેજ" માં નહી પણ "સ્ટેટસ" થી વાત કરે છે.,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.!!


જે પ્રેમ સફળ નથી થતો એ પછી ફક્ત પાસવર્ડ બનીને રહી જાય છે..!!

હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું.,
ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું..!!


તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ.,
હ્રદય મા Block કરવાનુ Option નથી..!!


 અજીબ કલ્ચર છે આ દેશનું , સાહેબ..... અહીં માણસ ખોવાયો છે ને લોકો *Pokemon* ગોતે છે..!!


ગમું તો છુ હું બધાને,
પણ જરૂર હોય ત્યારે જ...!!

અડાડીજો હોઠે મને પણ ક્યારેક,
તારી લીપ્સ્ટીક જેટલોજ હું કોમળ છુ.!!

પેહલા હતી એટલી જ મને આજે પણ કદર છે,
હું બીજા કોઈનો નથી, એ ફક્ત તારા પ્રેમની જ અસર છે..!!

શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી,
જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી.!!

કેટલાક સંબંધોના નામ નથી હોતા,
જયારે કેટલાક સંબંધો નામના જ હોય છે..!!

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.!!

તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ??
જયારે તું "Online" માંથી "Is Typing" થાય ને એ.!!

તારુ બદલાયેલુ WhatsApp DP જોઈને
દિલને દિલાસો મલે છે તે તુ ખૂશ છે!!!

હિચકી ઉપર હિચકી આવે છે,
નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે..!!

મારું-તમારું "આપણું" બની જાય, તેનું નામ પ્રેમ!!!

જેવા વિચાર ના ઘોડા પર મન સવારી કરે છે, તેવી દિશા માં ગતિ થાય છે.!!

ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત છે,
પણ એમાં તને એક નજર જોયાની વાત છે.!!

કોઇ મસ્ત પળો ની મહેક જેવી છે તારી યાદ,
મઝા એ પણ છે એ સદાયે મહેકતી રહે છે.!!

સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે.!!



એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,
છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી..!!

બોટલ માં હતી તો કેટલી શાંત હતી.,
કમબખ્ત ગળા નિચે ઉતરી તો તોફાની થઇ ગઇ..!!
મેં તો પ્રેમના પાગલપણા માં, એમને પ્રભુ માની લીધા,
ભાન થયું સત્યનું જયારે, ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય..!!

પ્રેમ ક્યારેય સાચો કે ખોટો હોતો નથી,
પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ સકે..!!
આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે,
હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે!.!!

રૂપ ગમે તેટલું સુંદર હોય,
તેનો "પડછાયો" હમેશા કાળો જ હોય છે..!!
દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે..!!

જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે કયારેક,
એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.!!
આંખ માં આંજેલું કાજળ પ્રેમ પર કોઈ ની નજર લાગવા દેતું નથી..!!

મીઠી વાતો Mail કરે છે...રંગીન વાતો Share કરે છે,
ચેટીંગ ચેટીંગ રમતા રમતા, દુર બેઠી તું લહેર કરે છે..!!

મારી જોડણી માં ભૂલ હશે,
લાગણી માં નહીં..!!

ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ; ચા સાથે શું લેશો ??
હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા ; જુના મિત્રો મળશે ???

0 comments:

Post a Comment